Gujarati

Date-21/04/24

WORKSHEET 

CHP:-1 આકાશનો ચાંદો

·         નીચેના પ્રશ્નોના જવાબ આપો.

 

1.    આકાશનો ચાંદો શું શીખવે છે?

2.    પિંજારાનો પોપટ શું શીખવે છે?

3.    સાગરની માછલી શું શીખવે છે?

4.    વનનો મોરલો શું શીખવે છે?

5.    શાળાના બહેન શું શીખવે છે?

6.    આકાશનો ચાંદો કેવું હસતા શીખવે છે ?

7.    પિંજારાનો પોપટ કેવું બોલતાં શીખવે છે ?

8.    સાગરની માછલી કેવું તરતાં શીખવે છે?

9.    વનનો મોરલો કેવું નાચતાં શીખવે છે ?

10. શાળાના બહેન કેવું લખતા શીખવે છે ?

11. શાળાના બહેન કેવું વાંચતા શીખવે છે ?



WORKSHEET 


CHP:-2 -ઘરનો નાસ્તો          

.


                  ·         નીચેના પ્રશ્નોના જવાબ આપો.


            1.    નાસ્તો લેવા કોની પાસે પૈસા નથી ?

2.    નાસ્તો લેવા કોની પાસે પૈસા છે?

3.    કોને તરસ લાગી છે?

4.    બરફનો ગોળો કોને ખાવો છે ?

5.    બરફનો ગોળો ખાવાની કોને ના પાડી ?

6.    બરફનો ગોળો ક્યાં મળતો હતો ?

7.    કોણ દરરોજ બરફના ગોળા ખાતું હતું?

8.    બરફના ગોળા ખાવાથી પાર્થને શું થયું ?

9.    કોના પેટમાં દુખવા લાગ્યું?

10. આપણે કેવી વાનગીઓ ખાવી જોઈએ?


WORKSHEET 


CHP:-3 હોળી

·                                         ·         નીચેના પ્રશ્નોના જવાબ આપો.

 

1.    હોળી રમવા કોણ કોણ આવ્યું ?

2.    હોળી કાયા મહિનામાં આવે છે ?

3.    હોળી ફાગણ માસના  કાયા દિવસે આવે છે?

4.    પિચકારી શેનાથી ભરેલી છે?

5.    રંગ શેમાં ભરેલા છે?

6.    લોકો કેવા રંગોથી એકબીજાને રંગે છે?

7.    લોકો હોળીના દિવસે શું ખાય છે ?

8.    yellow  રંગને ગુજરાતીમાં કયો રંગ કહે છે?

9.    બાળકો શું રમવા જાય છે?



WORKSHEET 


CHP:-4  લીલા રંગનો ઘોડો       


·                                   ·    નીચેના પ્રશ્નોના જવાબ આપો.

 

1.    અકબર બાદશાહ ક્યાં ગયા?

2.    અકબર બાદશાહ શેના પાર બેસીને બાગમાં ફરવા ગયા?

3.    બાગની  ચારે બાજુ શું હતું ?

4.    અકબરે બીરબલને શું કામ આપ્યું?

5.    અકબરને કેવા રંગનો ઘોડો જોઈતો હતો?

6.    કોને ઘોડો મળી ગયો?

7.    બીરબલને શું મળી ગયું?

8.    બીરબલે અકબરને કઈ બે શરતો જણાવી?

9.    પેહેલી શરત શુ હતી?

10. બીજી શરત શું હતી?

11. બાદશાહે બીરબલને શું આપ્યું?

12. ઇનામ કોને મળ્યું?

13. કોણ ચતુર હતું




(PT -1 paper style)
* નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પપસંદ કરો.  [10]

Date-20/04/24
CHP.1







CHP.2







































































































Date 5/12/2023










































Date
Date-18/09/2023
[Half Yearly paper style]
* નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પપસંદ કરો. [20]     
(Choose the correct option)

Extra worksheet 

નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ  પસંદ કરો.                                                                             

1) કૌમુદીએ ચોરસ શેના ઉપર દોર્યો? 
અ)ભીંત ઉપર બ)કાગળ ઉપર ક)કપડાં ઉપર ડ) જમીન ઉપર 

2) માછલીઓ ક્યાં રહેતી હતી ?
અ)શહેરમાં બ)ગામમાં ક)નદીમાં ડ) તળાવમાં

3) કૌમુદીને ચોરસ કોણે દોરી આપ્યો? 
અ)મમ્મીએ બ) પપ્પાએ ક)સૌરવે ડ)દાદી એ

4) ''જોખમ હાલ તો નથી જ ને?'' કઈ માછલી બોલે છે ?
અ)જોયું જશે બ)હાલ ક)થશે ડ)હશે 

5)  ચિત્રવર્ણન પાઠમાં શેની ચિત્ર આપેલું છે? 
અ)દવાખાનાનું બ)શાળાનું ક)દુકાનનું ડ)ઘરનું

6)  બાળકને શું થવું ગમે છે? 
અ)પતંગિયું બ)પાંદડું ક)ફૂલ ડ)નાનેરું પંખી

7)  હોડીમાં શું ભરવાની વાત છે ?
અ)પાંદડા અને ફૂલ બ)કાગળિયા ક)રેતી ડ)કાંકરા 

8)  હોળી ક્યાં જશે? 
અ)દેવોના દેશમાં બ)પરીઓના દેશમાં ક)શહેરમાં ડ)ગામમાં 

9)  ''મને પંખી નાનેરું થવું ગમે''ના કવિયત્રી કોણ છે ?
અ)સુહાસિની બ)કુન્દનિકા કાપડિયા ક)નિર્મળાબહેન ઓઝા ડ)કાજલ ઓઝા

10) બાળકને વરસાદમાં શું લઈને ફરવું ગમે છે?
અ)છત્રી બ)પાકીટ ક)ગેમ ડ)ભમરડો 

11)  ''ચાલો,ચાલોને રમીએ હોડી હોડી'' ના કવિ કોણ છે ?
અ)પિનાકીન ત્રિવેદી બ)સુરેશ જોશી ક)મધુરાય ડ)સ્નેહરશ્મિ

12) ઝરણા કેવા છે? 
અ)મોટા બ)થોડા ક)લાંબા ડ)નાનાં 

13) શાળાના મેદાનમાં બાળકો કઈ રમત રમેં છે ?
અ)ખો ખો બ)કબડ્ડી ક)ફૂટબૉલ ડ)બાસ્કેટબૉલ

14) કોણ સરોવર પાસે જળ લઈને આવ્યું? 
અ)માછીમાર  બ)ગામના લોકો ક)બાળકો ડ)નાવિકો 

15) કોણ રડવા લાગ્યું? 
અ)મમ્મી બ) પપ્પા ક)સૌરવ ડ)કૌમુદી

16) શાહીનો ખડિયો કોને માંગ્યો? 
અ)મમ્મીએ બ) પપ્પાએ ક)સૌરવે ડ)દાદીએ

17) ત્રણ માછલીઓના નામ શેના પ્રમાણે હતા? 
અ)સ્વાભાવ પ્રમાણે બ) દેખાવ પ્રમાણે ક)બુદ્ધિ પ્રમાણે ડ)આપેલ એક પણ નહિ 

18) બાળકને કોનું દર ખોલવું છે? 
અ)સાપનું બ) ઉંદરનું ક)કીડીનું ડ)આપેલ એક પણ નહિ

19) બાળકને શેમાં નહાવું ગમે છે ?
અ) ધોધમાં બ)નદીમાં ક)તળાવમાં ડ)સરોવરમાં 

20) કઈ માછલી નસીબમાં માને છે ?
અ)જોયું જશે બ)હાલ ક)થશે ડ)હશે 
  















DATE-13/06/2023
CHP.1






CHP.2